બોટાદ જિ.પં આરોગ્ય શાખા ખાતે CDHO મેડમશ્રી, દ્વારા તેમજ RCHOશ્રી, તમામ THOશ્રી, તથા જિ.પં આરોગ્ય સ્ટાફની આગામી તારીખ 17 સપ્ટે થી શરૂ થનાર સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત PHC/UPHC, તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબી કેમ્પનું આયોજન બાબતે મિટિંગ યોજી આગામી પ્લાનિંગ વિશે માહિતી આપવામાં આવી હતી