This browser does not support the video element.
પાલ કેનાલ રોડ કાર સવાર દંપતિ સાથે અકસ્માતનો બનાવ બન્યો
Majura, Surat | Oct 5, 2025
પાલ કેનાલ રોડ પર કારસવાર દંપતી સાથે અકસ્માત સર્જાયો,સિમેન્ટના થાંભલા સાથે કાર અથડાયા બાદ કેનાલમાં ઉતરી ગઈ હતી,દંપતી પૈકી પત્ની દરવાજો ખોલી બહાર નીકળી ગઈ હતી,જ્યારે પતિને ફાયર વિભાગે કાચ તોડી અર્ધ બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો