ગત તારીખે રંગોળી નદીમાં આધેડ કલાભાઈ કોતર નદીના પટમાં ગયા હતા ત્યાં તેઓનો પગ લપસતા પાણીમાં ગરકાવ થયા હતા. જેની જાણ થતા ગામ લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા 24 કલાક બાદ મૃતદેહ 2 km દૂર મળી આવ્યો હતો જે વૃદ્ધિ અને પીએમ અર્થે ઉમરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો .