Download Now Banner

This browser does not support the video element.

કામરેજ: ડુંગરા ગામે ચાલી રહેલ રસ્તાના કામનું નિરીક્ષણ કામરેજ તાલુકા પંચાયત ના શાસક પક્ષ ના નેતા રમેશભાઈ એ કર્યું.

Kamrej, Surat | Aug 23, 2025
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામ ખાતે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ રસ્તાનું કામ વ્યવસ્થિત ન થતું હોવાની સ્થાનિકો એ ફરિયાદ કરતા કામરેજ તાલુકા પંચાયત ના શાસક પક્ષ ના નેતા રમેશ ભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને હાજર કોન્ટ્રાક્ટર ને જરૂરી સુચના આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us