This browser does not support the video element.
દાંતીવાડા: દાંતીવાડા ડેમમાં 1340કયુસેક પાણીની આવક.
Dantiwada, Banas Kantha | Sep 4, 2025
આજરોજ 12 કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો દાંતીવાડા ડેમમાં 1340કયુસેક પાણીની આવક. ઉપરવાસમાં હજુ સારો વરસાદ થાય દાંતીવાડા ડેમ ભરાઈ શકે..