Download Now Banner

This browser does not support the video element.

ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વિદાય.

Jhagadia, Bharuch | Sep 6, 2025
ઝઘડિયા તાલુકાના મઢી ભાલોદ પાણેથા અશા સહિત નર્મદા કિનારે વિધિવત ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું ઠેરે ઠેરે શોભાયાત્રા નીકળી.
Read More News
T & CPrivacy PolicyContact Us