Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: સણોસરી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી

Lalpur, Jamnagar | Sep 5, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ખાતે આવેલ સણોસરી પ્રાથમિક શાળામાં ગઈકાલે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો આજરોજ ઈદની રજા હોવાથી ગઈકાલે જ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અહીંયા બાળકો શિક્ષકો બન્યા હતા અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us