Download Now Banner

This browser does not support the video element.

માલપુર: માલપુરમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ,પાકોને જીવતદાન.

Malpur, Aravallis | Aug 29, 2025
અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે.ખાસ કરીને માલપુર વિસ્તારમાં ફક્ત અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.અચાનક પડેલા વરસાદને કારણે માર્ગો પર આવતા-જતા પદયાત્રીઓ થોડો સમય અટવાઈ ગયા હતા.વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે.લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી મકાઈ,બાજરી અને મગફળી જેવા મુખ્ય પાકોને જીવતદાન મળ્યું છે.આથી ખેડૂતોમાં નવી આશા જાગી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us