શુક્રવારના 7 કલાકે એનાયત કરાયેલા ઇનામની વિગત મુજબ વલસાડ શહેરમાં યોજાયેલા તાજિયા દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં શ્રેષ્ઠ તાજ્યાનો આયોજન અને સુંદર શણગાર કરનાર તાજીયા ના આયોજકોને આજરોજ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી અને સીટીપીઆઈ ની ઉપસ્થિતિમાં ઇનામ આપવામાં આવ્યા હતા.