સુરતની ભેસ્તાન પોલીસે જુગાર ધામ પર રેડ કરી આઠ જેટલા જુગારીઓને રંગે હાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જોકે ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગણેશ નગર પ્લોટ નંબર એકમાં 150 ની ઘરના અંદર 8 જેટલા જુગારીઓ જુગાર રમતા હતા જ્યાં બાદમી વાળી જગ્યા પર રેડ કરી જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડી જુગારીઓ પાસેથી 42,300 નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો.