વિરમગામના કાઉન્સિલર ઉમેશ વ્યાસનું ઉપવાસ આંદોલન ચોથા દિવસે પણ યથાવત, તંત્રની બેજવાબદારી સામે રોષ વિરમગામના કાઉન્સિલર ઉમેશ વ્યાસનું ઉપવાસ આંદોલન શુક્રવાર, 29 ઓગસ્ટ 2025ના રોજ ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે. ઉપવાસ દરમિયાન તેમની તબિયત સવારથી ખરાબ હોવા છતાં, વિરમગામનું તંત્ર બેજવાબદાર રહ્યું અને તેમને મેડિકલ સ્ટાફ પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યું. ઉમેશ વ્યાસે..