Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: કોંગ્રેસ કાર્યાલય ખાતે મળી મહત્વની બેઠક

Maninagar, Ahmedabad | Oct 1, 2025
આજે બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં મહત્વની બેઠક મળી હતી. ૩ ઓક્ટોબરથી કોંગ્રેસ કાર્યકરો લોકોના ઘરે ઘરે જઈને સહી અને મિસકોલ અભિયાન ચલાવશે તેવુ અમિત ચાવડાએ જણાવ્યું હતુ.
Read More News
T & CPrivacy PolicyContact Us