છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ટપ્પાનુ પવિત્ર યાત્રા ધામ ઝંડ હનુમાન ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વર્ષો જૂની પરંપરા મુજબ મેળો ભરાય છે. જેમાં સવા લાખ કરતા વધુ શ્રદ્ધાળુંઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વધુમાં જીગ્નેશ પટેલ,ચિરાગ બારીયા અને મુકેશભાઈ બારીયાએ શું કહ્યું? આવો સાંભળીએ.