Download Now Banner

This browser does not support the video element.

ધંધુકા: વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયા નિમિતે ધંધુકામાં સ્વચ્છતાના શપથ; શાક માર્કેટના વેપારીઓએ સ્વચ્છતાના શપથ લીધા #jansamasya

Dhandhuka, Ahmedabad | May 22, 2025
ધંધુકા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાક માર્કેટના વેપારીઓને શહેરની સ્વચ્છતા જાળવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us