નેપાળ ની પરિસ્થિતિની સુરતના કાપડ ઉદ્યોગપર અસર જોવા મળી,સુરતના કાપડ વેપારીઓના રૂ 100 કરોડનું પેમેન્ટ અટક્યું,વર્ષે નેપાળ સાથે રૂ 200 કરોડનો વેપાર થાય છે,હાલમાં દિવાળી સામે પેમેન્ટ ફસાતા વેપારીઓની હાલત કફોડી બની, શૂટ, સાડી અને ગારમેન્ટ ના ફેબ્રિક્સ નેપાળમાં જાય છે,3 થી 4 મહિનાનું પેમેન્ટની સાયકલ હોય છે