ધારી તાલુકાના ચલાલા ખાતે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ,મીડિયામાં આમ આદમી પાર્ટીનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે અમુક વ્યક્તિ ઉશ્કેરાઈ જઈ ધમકી આપવામાં આવી હતી ત્યારે પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલ પરંતુ તમામ વ્યક્તિઓ દ્વારા અંતે સમાધાન કરી દેવામાં આવ્યું છે.