મોડાસામાં માઝુમ જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને લઈને માઝુમ જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે ડેમ ના 4 દરવાજા ખુલ્લા કરતા 6000 ક્યુસેક કરતા વધારે પાણી છોડતા તાલુકાના કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી થઈ હતી જેમાં દોલપુર અને જાલમપુરા દીપ પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક વિહોણો બન્યો છે તંત્ર દ્વારા કાંઠા વિસ્તારોને એલર્ટ જાહેર કરવા આવ્યું છે