Download Now Banner

This browser does not support the video element.

તળાજા: ઠળિયા ગામેથી ઇકો કારની ચોરી થઈ, તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી

Talaja, Bhavnagar | Sep 10, 2025
મારૂ નામ પ્રવિણભાઈ ગોબરભાઈ બોળીયા ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે. ઠળીયા ગામ તા, તળાજા જી, ભાવનગર રૂબરૂમા પુછવાથી જાહેરકરી મારી ફરીયાદ હકિકત લખાવુ છુ કે હું ઉપરના બતાવેલ સરનામે મારા પરીવાર સાથે ૨ હું છું અને દુધની ડેરી ચલાવુ છું. આજ થી એકાદ વર્ષ પહેલા મે મારૂતી સુઝુકી ઈકો ફોર વ્હીલ ગાડી રજી. નં. GJ 19 AA 2856 ની સેન્ડ હેંડ ગાડી રૂ.૨૮૦,૦૦૦/- માં ખરીદી
Read More News
T & CPrivacy PolicyContact Us