શનિવારના 3 વાગ્યાથી શરૂ થયેલી વિસર્જન યાત્રા ની વિગત મુજબ વલસાડ તાલુકાના 151 થી વધુ ગણેશ મંડળોની ઔરંગા નદી કિનારે ગણેશ પ્રતિમા ની વિસર્જન કરવામાં આવશે.જેને યાત્રાઓ શરૂ થઈ ચૂકી છે. વલસાડના ટાવર ખાતે ગણેશ પ્રતિમા નિહાળવા માટે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.