Download Now Banner

This browser does not support the video element.

વાપી: ડુંગરા પોલીસે છીરી ગામેથી 997 ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ, એક ફરાર

Vapi, Valsad | Aug 29, 2025
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ડુંગરા પોલીસે છીરી કોપરલી રોડ પરથી ત્રણ શખ્સોને ગાંજા સાથે ઝડપી પાડ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us