સાયલા તાલુકાના ખેડૂતોને 2024માં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું. જેમાં સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવાય તેવી માંગણી સાથે સાયલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણભાઈ ઉત્તેરીયા, રાજકોટ કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ, ગોપાલભાઈ મકવાણા, પીન્ટુભાઈ જાડેજા, ત્રિકમભાઈ પટેલ, ધનજીભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં = ખેડૂત આગેવાનોએ સાયલા 1 મામલતદારને આવેદન આપ્યું I હતું. જેમાં પોષણક્ષમ ભાવ, ખેત વપરાશની વસ્તુઓ પર કર મુક્તિ અને તમામ ખેતપેદાશોને