Download Now Banner

This browser does not support the video element.

ઉમરાળા: શહેરમાં સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો, પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી લઇ ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાયું

Umrala, Bhavnagar | Sep 1, 2025
આજે તારીખ 1 સપ્ટેમ્બર સાંજના 6 કલાકે ઉમરાળા પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા સાથે છેડતી કરતા ઇસમને ગણતરીની કલાકોમાં ઉમરાળા પોલીસે ઝડપી પાડ્યો હતો , ત્યાર બાદ પોલીસ દ્વારા ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું , ત્યાર બાદ આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું , આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામ્યો હતો .
Read More News
T & CPrivacy PolicyContact Us