નવસારીની એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે એલસીબી પોલીસે ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે 612 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત ₹4,03200 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાય આરોપીનું નામ છે કૃણાલની ધરપકડ કરવામાં આવી છે.