Download Now Banner

This browser does not support the video element.

શંકુઝ વોટર પાર્ક પાસે આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Mahesana City, Mahesana | Sep 1, 2025
ઊંઝાથી ગાંધીનગર જઈ રહેલા એક પરિવારની કારને મહેસાણાના શંકુઝ વોટર પાર્ક પાસે એક આઈસર ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ બેભાન થઈ ગયા હતા, જ્યારે તેમના પતિને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ આઇસરનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us