ઓપરેશન સિંદુર અખંડ ભારત સ્વાભિમાન યાત્રા આજે ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં યાત્રા નુ આગમન થયું હતું જેમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા ,જીલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ,મહુવા ના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહીલ તથા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા તમામ હોદ્દેદાર શ્રીઓ સાથે આ કાર્યક્રમમાં જોડાવાનો લાભ મળ્યો.