ભાગળ ચાર રસ્તા પર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનારને સબક,ટ્રક આગળ લેવાનું કહેતા ગણેશ મંડળના સભ્યોએ પોલીસ સાથે ગેરવર્તુણુંક કરી હતી,ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,પોલીસે હળવો બળપ્રયોગ કરવાની નાછૂટકે ફરજ પડી હતી,જોકે કાયદાને પડકાર ફેંકનાર ગણેશમંડળના સભ્યોને બાદમાં શીખવાડવામાં આવ્યો કાયદો