જૂનાગઢમાં તબીબ ની પ્રેક્ટિસ કરતા રાજેશભાઈ ભાખર ને અમદાવાદના રવિ ઉર્ફે રોહિત ચોવટીયા અને તેમની પત્નીએ ખોટી લોભામણી લાલચો આપી ગાંધીનગર સચિવાલયમાં નોકરી આપવાની લાલચ તેમ જ કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી 50 લાખની છેતરપિંડી હાજરી હતી જે દંપતી આરોપીને પોલીસે ઝડપીને પૂછપરછ શરૂ કરી છે.