ગાંધીનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન કલોલ ખાતેથી બે ડમ્પર અને અડાલજ ખાતેથી એકદમ પર ઝડપી પાડી ગેરકાયદેસર રીતે રેતી કરતા ખનીજનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે કુલ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.