આજ રોજ સમય 5 કલાકે વિજયનગર તાલુકાના ભાખરા ભાટિયા ખાતે નવ યુવાન મંડળ વિસામો કર્યો હતો આ વિસામો ચા બિસ્કીટ નાસ્તો કરાવવામાં આવતો હતો રાજસ્થાન તેમજ ગુજરાતના લોકો માં અંબાના દર્શન કરવા જતા હોય છે અને રસ્તા ઉપર હાલ માં અંબાના આશીર્વાદથી પગદંડી ચાલીને મા અંબાને દર્શન કરવા જતા હોય ત્યારે ઠેર ઠેર વિજયનગરમાં વિશામાં ઉપર અલગ અલગ જગ્યાએ ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ જવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમ ભાખરા ગામના અગ્રણી દિલીપભાઈ ભગોરા જણાવ્યું હતું