ધારી જી એન દામાણી હાઈસ્કૂલ ખાતે ફિટ ઇન્ડિયા મુમેન્ટ નામના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, પ્રાંત ઓફિસરનાઅધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં ધારી મામલતદાર તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારી પદાધિકારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા,ફીટઇન્ડિયામુમેન્ટનાકાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ જીએન દામાણી હાઈસ્કૂલ ખાતેથી લઈને મામલતદાર કચેરી સુધી સાયકલ યાત્રા કરી હતી.