ધનસુરા ના વડાગામ અમદાવાદ મોડાસા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ વડા ગામ બ્રિજ ઉપર મોટા ખાડા પડી જતા અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. રીક્ષા પલટી મારી જતા બે રીક્ષાઓ અકસ્માત થયા હતા અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તંત્ર ખાડા પૂરવામાં આવે તેવી માંગ છે. આગામી દિવસમાં મોટો અકસ્માત સર્જાશે ત્યારે તંત્ર જાગતું થશે. ગામ લોકો જ્યારે મુખ્યમંત્રી કે નેતા આવવાના હોય ત્યારે રાત્રે પણ કામ થાય છે પરંતુ આ ખાડા કોઈને કેમ દેખાતા ન