ધારી તાલુકાના ગીર પંથકમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે પ્રમાણમાં થશે નુકશાની પરંતુ બીજી તરફ વરસાદ પડવાના કારણે ગોપાલગ્રામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા વાવણી વાવવાની શરૂઆત કરવામાં આવતી જેમાં આ વર્ષે ખેડૂતોને માવઠાના વરસાદને લઈને ખેડૂતોનો પાક જેમાં મગ તલ બાજરી જુવાર મકાઈ સહિતના પાક થયા છે નિષ્ફળ..