ચોટીલા LPG ગેસ સીલીન્ડરો ના રીફીલીંગના ગોડાઉનો ઉ૫ર નાયબ કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા દરોડા, ખુબ જ મોટા પ્રમાણમાં LPG ગેસ સીલીન્ડરો ના રીફીલીંગ અંગેનુ કોભાંડ પડકવામાં આવ્યુ. શહેરમાં ચામુડા રોડ ઉ૫ર આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા રહેણાંકના મકાનમાં તદન ગેરકાયદેસર LPG ગેસ સીલીન્ડરના પોતાના જીવના જોખમે તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવને જોખમમાં મુકી તદન ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ કરતા હતા 15 લાખથી