માળીયા હાટીના તાલુકા કક્ષાનો 76 વન મહોત્સવ અમરાપુર ગીર ગામ ની અંકુર સ્કૂલમાં માળીયા હાટીના વન વિભાગની કચેરી દ્વારા ઉજવવામાં આવેલ હતો આ વન મહોત્સવમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લખમણભાઇ યાદવ, સ્કૂલના ટ્રસ્ટી શ્રી ભગતભાઈ મદદનીશ વન સરક્ષક શ્રી અમીન સાહેબ મામલતદાર શ્રી કે. કે વાળા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મિતુલ પટેલ સાહેબ, RFO,ડી.એમ.મકવાણા ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા