તાલુકાના અંભેટી ખાતે 18 સપ્ટેમ્બર 2025 ના રોજ સાંજે પાંચ વાગ્યે આતંકવાદી હુમલાની પરિસ્થિતિ અંગે મોકડ્રીલ યોજાઈ, ચાર આતંકવાદીઓએ અંભેટી પાવરગ્રીડ પર હુમલો કરીને ત્રણ અધિકારીઓને બંધક બનાવ્યાનું દૃશ્ય રચાયું, ઘટના જાણતા જ વલસાડ પોલીસ અને ચેતક કમાન્ડોની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવી તાત્કાલિક કાર્યવાહી કરી, કુશળતા પૂર્વકના અભ્યાસ બાદ ત્રણેય અધિકારીઓને સુરક્ષિત મુક્ત કરાવાયા...