મહેસાણા ની મુલાકાતે ગોપાલ ઇટાલીયા,વિસાવદર ના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા ઊંઝા ઉમિયાધામ ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા. પાટીદાર યુવા નેતા અને વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ભાઈ ઈટાલીયા માં ઉમિયા ના દર્શન કરી ધન્યતા અનુભવી ઉમિયા માતાજી સંસ્થાન ના સ્વાગત કમિટી ચેરમેન દશરથ ભાઈ (બજરંગ ) દ્વારા માનનીય ધારાસભ્ય નું સંસ્થા વતી સ્વાગત કર્યું હતું