મોડાસા શામળાજી હાઇવે પર વરસાદ બાદની પરિસ્થિતિનો વિડીયો વાયરલ થયો છે જેમાં મોડાસા શામળાજી હાઇવે પર ઠેર ખારા પડી ગયા હતા ખાડા પૂરવામાં આવ્યા હતા ત્યારબાદ વરસાદ બંધ થઈ તા હવે વાતાવરણમાં ધૂળની ઉડતી જોવા મળી રહી છે કે નકાર અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે