મોરબીની લખધીરપુર ચોકડી પાસે આવેલ બ્રીજ પાંચ વર્ષે જેટલો સમય વિતી ગયો છતા પગદંડી બ્રીજ બન્યો નથી અને બ્રીજ બનતા વરસાદી પાણીનો નિકાલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી હવે વરસાદમાં લોકોને હાલાકી ભોગવવી પડશે અને ફરી આંદોલન શરૂ થશે અને રોડ ચક્કાજામ કરશે લોકો