પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઈને કોંગ્રેસના નેતાઓ નજરકેદ ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત પૂર્વે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. અમદાવાદ કોંગ્રેસના નેતાઓના ઘર બહાર પોલીસ ગોઠવાઈ ગઈ છે. હેમાંગ રાવલ, સોનલ પટેલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના નેતાઓના ઘર બહાર પોલીસ જોવા મળી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલની અટકાયત કરાઈ છે.....