Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટમાં જાણે સ્ટંટ બાજોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેવું લાગી રહ્યું : જાહેર રોડ પર ખુલ્લેઆમ સ્ટંટબાજી

Rajkot East, Rajkot | Aug 27, 2025
રાજકોટમાં જાણે સ્ટંટ બાજોને પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં જાહેરમાં રસ્તાઓ પર ખુલ્લેઆમ સ્ટંટબાજીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ન લેવાતા આવા તત્વો બેફામ બન્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us