લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત રાઠવા એ શુભેચ્છા મુલાકાત કરી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે મુલાકાત લઈને રાહુલ ગાંધી સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.