મોડાસા નગરપાલિકાનું હદ વિસ્તાર વધ્યો છે ત્રણ ગ્રામ પંચાયતોના છ ગામડા નો વિસ્તાર નો સમાવેશ કરવામાં આવ્યો છે હવે મોડાસા શહેરનો હદ વિસ્તાર વધતા આગામી દિવસોમાં વીજ પુરવઠો રોડ સ્વચ્છ પાણીની સુવિધા ભૂગર્ભ ગટર યોજના વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નિયમિત સફાઈ અને ડોર ટુ ડોર કલેક્શન જેવી વિવિધ સુવિધાઓ નગરપાલિકા દ્વારા મળશે.