સામાન્ય રીતે વરસાદી માહોલમાં ગ્રામ્ય વિસ્તારો તેમજ શાયરી વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે જેને લઈને લોકો કલેક્ટર કચેરી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા હોય છે જોકે જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરી નજીક જ આ પાણી ભરાય તો કોણ કોને રજૂઆત કરે તેવા સવાલો ઉઠી રહ્યા છે