જુનાગઢ જિલ્લામાં નેશનલ સાયન્સ સેમિનાર 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોન્ટમ યુક્ત સંભાવના અને પડકાર વિષય અંગે નિષ્ણાતો દ્વારા પીપીટી માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના સેમિનારનું ઉદઘાટન બાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્ર ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પણ નવા વિષયને જાણવા માટે ઉત્સાહભેર સેમીનારમાં જોડાયા હતા