આજે તારીખ 08/09/2025 સોમવારના રોજ બપોર 12 કલાકે સંજેલી ભાજપ મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું.ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાહુલ ગાંધી હાય હાય, મા કા અપમાન નહીં સહેવા હિન્દુસ્તાન, ભારત માતા કી જય,વંદે માતરમના નારા સાથે ગગન ગુંજાવી દીધેલ હતું.