Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: તરસાલી વિજયનગર પાસે સ્વચ્છતાનો અભાવ,કચરા વચ્ચે બેસી નાગરિકોનો અનોખો વિરોધ

Vadodara, Vadodara | Sep 8, 2025
વડોદરા : તરસાલી વિજયનગર પાસે સાફ-સફાઈ નહીં થતાં નાગરિકોએ કચરા વચ્ચે બેસીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક રહીશોનું કહેવું છે કે, એન્જિનિયર વિભાગ એએમસીને રજૂઆત કરી તેમના દ્વારા હમણાં નહીં થાય ચોમાસા પછી આ કામ કરી આપવામાં આવશે.પણ ખરેખર કામ કરતા હોવ તો આ વસ્તુનું ધ્યાન દોરીને રોગચાળો ન ફેલાય તેનું ધ્યાન વધારે આપવું જોઈએ જો કે બધા નિષ્ફળ ગયા છે.પ્રશાસન કોઈપણ પ્રકારની કામગીરીમાં સફળ નથી તેવા આક્ષેપો પણ રહીશોએ કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us