પ્રાંતિજ ના સલાલ પાસે નિર્માણ થઈ રહેલ કર્કવૃત નિર્દેશન પાર્કનું પ્રાંતિજ ધારાસભ્યએ કર્યું નિરિક્ષણપ્રાંતિજ તાલુકાના સલાલ પાસે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા નિર્માણ થઈ રહેલ ભારતના પ્રથમ કર્કવૃત નિર્દેશન પાર્કની સ્થળ મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.આ તકે તેમની સાથે તાલુકા પ્રમુખશ્રી પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્