This browser does not support the video element.
ગઢડા: નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ, ૪૭.૬૫ કરોડનું વિકાસલક્ષી બજેટ રજુ કરાયું
Gadhada, Botad | Mar 20, 2025
બોટાદ જીલ્લાના ગઢડા નગરપાલીકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ જેમાં નગરપાલીકા ની પ્રથમ સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયુ. ગઢડા નગરપાલીકાનુ વર્ષ - 25 - 26 નું ૧૩. ૨૮ કરોડનું પુરાંત વાળું ૪૭.૬૫ કરોડનું બજેટ મંજુર.ગઢડા નગરપાલીકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી.વર્ષ ૨૫ - ૨૬ આવક ૩૧. ૯૪ કરોડ રૂપિયા, ખર્ચ ૩૪. ૩૭ કરોડ, બંધ સીલક ૧૩.૨૮ કરોડ.સામાન્ય સભામાં ૪૭.૬૫ કરોડનું વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે કરાયુ મંજુર.