Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીના બલીઠા હાઈવે પર ટ્રક ચાલકે કારને ટક્કર મારતા કાર ડીવાઈડર પર ચઢી

Vapi, Valsad | Aug 22, 2025
વાપીના બલીઠા હાઈવે પર એક ટ્રકે કારને અડફેટે લેતા કાર ડીવાઈડર પર ચઢી જવા પામી હતી. જેમાં કારને નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાન હાની થવા પામી ન હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us