Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: ઠક્કરનગર બ્રિજ નીચેથી શંકાસ્પદ ગૌ માસ મળવા અંગે ACP આર. ડી ઓઝાએ વિગતવાર માહિતી આપી

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2025
અમદાવાદના ઠક્કરનગર બ્રિજ નીચેથી શંકાસ્પદ ગૌ માસ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ગૌ રક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સભ્યો પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે નિકોલ પોલીસ મથકે જાણવાજોગ નોંધી પોલીસે FLS ની મદદ લીધી છે. આ અંગે આઈ ડિવિઝન ઇન્ચાર્જ ACP આર. ડી ઓઝાએ વિગતવાર માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us